17 કિલો વજન ઘટાડી મોનિકાબેન બન્યા 'કોપ ઑફ ધ મન્થ'
ગુજરાતમાં પોલીસનું વજન ઘટાડવા અને ફીટ બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે
જેમાં પોલીસ જવાનની તંદુરસ્તી માટે ખાસ યોગ નિષ્ણાંતો અને ડાયટિશયન તાલિમ આપતા
આ ઝુંબેશ હેઠળ પોલીસ જવાનોને તેમની મનપસંદ જગ્યાની પોસ્ટિંગ સાથે ફીટ થવાનો ટાસ્ક અપાયો હતો
જેમાં મોનિકાબેન 17 કિલો વજન ઘટાડીને 'કોપ ઑફ ધ મન્થ' તરીકેનું સન્માન મેળવ્યુ
કોન્સ્ટેબલ મોનિકાબેનનું 83 કિલો વજન હતું
તેમણે જણાવ્યુ કે, આ પહેલા તેમને વધુ વજનના ગેરફાયદા વિશે જાણ નહતી
પરંતુ વડોદરા પોલીસ દ્વારા આ પ્રોગામ હાથ ધરાયેલો ત્યારે વધારે વજનમાં મોનિકાબેનનું નામ પણ હતું
જેથી યોગ્ય તાલીમ લીધી, સમયસર યોગા કર્યા અને 17 કિલો વજન ઉતાર્યો
હાલ, 200 જવાન રેડ કેટેગરીમાં છે જેમાંથી 30 પોલીસ જવાને વજન ઘટાડ્યુ છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો