ગુજરાતમાં ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે

આજે ભાજપે 160 ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે

જેમાંથી 14 મહિલા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે

ગાંધીધામ ખાતેથી માલતિબહેન મહેશ્વરી ચૂંટણી લડવાના છે

વઢવાણ બેઠક પરથી જીગ્નાબહેન પંડ્યા ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે

રાજકોટ પશ્ચિમની બેઠક પરથી દર્શિતા શાહ ચૂંટણી લડશે

રાજકોટ ગ્રામીણમાં ભાનુબહેન બાબરિયાને ટિકીટ અપાઈ છે

રાજકોટના ગોંડલની ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે

લિંબાયતથી સંગીતાબહેન પાટિલને ભાજપ દ્વારા ટિકીટ અપાઈ છે

બાયડ બેઠક ખાતેથી ભીખિબહેન પરમાર ચૂંટણી લડશે

નરોડાથી પાયલબહેન કુકરાણીને ચૂંટણીના મેદાને ઉતારાયા છે

ઠક્કરબાપા નગરથી કંચનબહેન રાદડિયા ચૂંટણી લડશે

અસરવાથી દલિત ઉમેદવાર દર્શનાબહેન વાઘેલા ચૂંટણી લડશે

મોરવા હડફથી ST ઉમેદવાર નીમીશાબહેન સુથાર ઉભા રહેશે

વડોદરા શહેરથી SC ઉમેદવાર મનિષાબહેન વકીલ ચૂંટણી લડશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો