ત્વચાની બીમારીથી બચવા અપનાવો આ નેચરલ કપડાં

વલસાડમાં એક મહિલાએ એક અલગ ઉદ્યોગ શરુ કર્યો છે

વૈશાલીબેન પટેલ નેચરલ કાપડના કપડાં બનાવે છે

તેમણે કાપડમાં નેચરલ કરલરનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરે છે

જેમાં પીળા રંગ માટે હળદર, લીલા માટે અરેઠાનો ઉપયોગ કરવામાં આવે છે

2010માં જ્યારે તેઓ અમદાવાદમાં રહેતા હતાં, ત્યારે વધુ ગરમીના કારણે તેમને ચામડીનો રોગ થયો હતો 

તે સમયે ડૉક્ટરે તેમને કહ્યુ હતું કે નેચરલ કપડા પહેરવાનું શરુ કરો

તેમણે નેચરલ કપડાંનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પોતાના અને પોતાની દીકરી માટે બનાવ્યા

Heading 2

ધીરે-ધીરે તેનો વેપાર શરુ કર્યો અને ત્યારબાદ વલસાડ આવી તેને વેગ આપ્યો

વૈશાલીબેન કપડા પર થતી પ્રિન્ટ માટે ફક્ત વેજીટેબલ ડાઈનો જ ઉપયોગ કરે છે

નેચરલ કલરથી કરવામાં આવતી છાપકામની કળા મોહેંજો દડો સમયની સંસ્કૃતિ છે

તેમાં અજરખ, ગામઠી, બગરું, બાધ, ધાબુ વગેરે જેવી છાપનો સમાવેશ થાય છે

આ કાપડ ચામડીને પણ નુકસાન નથી કરતું તેમજ જમીનમાં પણ કમ્પોઝ કરતા જલ્દી ઓગળી જાય છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો