અહીં પુરુષો શા માટે ઘાઘરા પહેરે છે?
151 વર્ષ પહેલા એવું તો શું બન્યું હતું? આજે પણ પુરૂષો મહિલાના વેશમાં રમે છે ગરબા
કયા કારણોસર બનાસકાંઠામાં પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરીને રમે છે ગરબા?
કોઈ પુરૂષોને મહિલાના વેશ ધારણ કરી ગરબે ગુમતા હોય તેવું નહીં જોયું હોય.
પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘૂમે છે. મહિલાઓ તેમને નિહાળે છે
બનાસકાંઠાના જલોત્રા ગામે ઠાકોર સમાજના યુવાનો 151 વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે
ડીજે-ઓરકેસ્ટ્રા નહીં દેશી ઢોલના તાલે પુરુષો મહિલાઓના વેશમાં મોર પીંછ સાથે ગરબે ઘૂમે છે
રોગચાળાથી બચવા સંદર્ભે એક વિદ્વાને પુરુષો મહિલાના વેશમાં ગરબે ધૂમે, તેવું સૂચવ્યું હતું
તે વાતને વીતી ગયા 151 વર્ષ, આ પરંપરા આકર્ષણની સાથે ગરીમાસભર રીતે જળવાઇ રહી છે
150 વર્ષ પહેલાં જલોતરા ગામમાં ફાટી નીકળેલા ભારે રોગચાળોને લીધે શરૂ થઇ આ પરંપરા
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો