રાજકોટમાં પત્ની સાથે સંભોગ કરતાં ઇન્દ્રિયમાં થયું ફ્રેકચર

રાજકોટમાં એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો 

પત્ની સાથે સંભોગ માણી રહેલા પતિના ઇન્દ્રિયમાં ફ્રેક્ચર થયું

વધુ પડતા જુસ્સામાં શારીરિક સંબંધ બાંધતા ઇન્દ્રિયના ભાગે ફ્રેક્ચર

35 વર્ષીય યુવાન પત્ની સાથે સંભોગ માણી રહ્યો હતો ત્યારે થયું ફ્રેક્ચર

શિશ્ન યોનીની ઉપરના હાડકા સાથે અથડાતા થયું ફ્રેક્ચર 

પત્નીના યોનીના ઉપરના હાડકા સાથે અથડાયું ત્યારે પતિનું શિશ્ન કડાકાના અવાજ સાથે વળી ગયું

શિશ્ન પર સોજો પણ ચડી ગયો અને અસહ્ય દુખાવો થતાં હોસ્પિટલે દોડવું પડ્યું

દંપતિની સહમતીથી યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું 

આ બનાવને મેડિકલની ભાષામાં પીનાઈલ ફ્રેક્ચર કહેવામાં આવે છે

સંભોગ દરમિયાન ઇન્દ્રિયમાં કંઈક તૂટ્યું હોય તેવો અવાજ આવે. 

ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં રહી ન શકે તેમ જ ઇન્દ્રિયના ભાગે અસહ્ય દુખાવો રહે. 

પેશાબ ઉતરવામાં તકલીફ પડે તેમજ પેશાબમાં લોહી પણ આવે

આ લક્ષણો જણાય તો સમજવું કે તેમને પીનાઈલ ફ્રેક્ચર થયું છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો