આ ગરબી જોવા દેશ-વિદેશથી આવે છે લોકો

અર્વાચીન ગરબાને ટક્કર મારે એવી એક રાજકોટની ગરબી કે જ્યાં બધાની મનોકામના પુરી થાય છે

આ ગરબી રાજકોટના જલારામ ચોકમાં આવેલી છે જેનું નામ નવદુર્ગા ગરબી મંડળ રાખવામાં આવ્યું છે

આ ગરબી છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે

અહીં રાજસ્થાન, કલકત્તા, પુના, બોમ્બે સહીત દેશભરમાંથી અને વિદેશથી લોકો માનતા પુરી કરવા આવે છે

રાજકોટમાં નવરાત્રી દરમિયાન 800થી વધુ ગરબીઓનું આયોજન થાય છે

નવદુર્ગા ગરબી માત્ર આ વિસ્તાર કે રાજકોટમાં નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકી છે

આ ગરબીનું સત એટલું છે કે અહીં અમદાવાદ, વડોદરા અને મુંબઈથી અનેક લોકો માનતા પૂરી કરવા માટે આવે છે

અંદાજે 20 વર્ષથી સતત આ સ્થળ પર ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો