અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંની ઘટના
ગુજરાતી અભિનેતા હેમાંગ દવેએ બે ફૂડ પેકેટ ઓર્ડર કર્યા હતા
એક ફૂડ પેકેટ સારું નીકળ્યું તો બીજા ફૂડ પેકેટની દાળમાંથી વંદો નીકળ્યો
‘એકબાજુ બોક્સ પર લખ્યું છે Ttusted Seal અને બીજી બાજુ આવી બેદરકારી કેવી રીતે ચાલે?’
આટલી મોટી ઓનેસ્ટ જેવી બ્રાન્ડ પાસેથી આવી અપેક્ષા જ ન હોય: હેમાંગ દવે
‘વીડિયો મૂકવાનો એટલો જ આશય છે કે લોકોની હેલ્થ સાથે આવા ચેડાં ન થવા જોઈએ’
ઓનેસ્ટ તરફથી સ્ટોરી હટાવવા માટે બે વાર ફોન આવ્યાંઃ હેમાંગભાઈ
...પણ મેં લોકોની હેલ્થ માટે થઈને જાગૃત નાગરિક તરીકે આ સ્ટોરી મૂકી છેઃ હેમાંગ દવે
અમને આવી કોઈ ફરિયાદ નથી મળીઃ ઓનેસ્ટ, પ્રહલાદનગર
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો