બનાસકાંઠામાં લગ્ન પહેલાં કાકા ભત્રીજીને ભગાડી ગયા!

બનાસકાંઠામાં સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો

એક ગામમાં પ્રેમસબંધમાં કાકા જ ભત્રીજીને ભગાડી ગયો હોવાનો આરોપ

લગ્નની લાલચ આપી ભત્રીજીને ભગાડી ગયાનો કાકા પર આક્ષેપ છે. 

22 ફેબ્રુઆરીએ ભત્રીજીના લગ્ન થવાના હતા તે પહેલાં જ કૌટુંબિક કાકો ભત્રીજીને ભગાડી જતા ચકચાર.

સવારે ધુમ્મસભર્યા વાતાવરણનો લાભ લઇ કૌટુંબિક કાકો  ભત્રીજીને ભગાડી ગયો.

યુવતીના પિતાએ તેના કૌટુંબિક ભાઈ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ આપી

કાકા જ ભત્રીજીને ભગાડી ગયા હોવાનો કિસ્સો સામે આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો