નિહોન શોટોકન કરાટે એસોસિએશનની 12મી ચેમ્પિયનશીપમાં અમદાવાદની દીકરી ઝળહળી

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી માત્ર 4 વર્ષની જાહલ કનાળાએ બ્રોન્ઝ મેડલ જીત્યો 

જાહલે તેના જીવનની પહેલી જ કરાટેની ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી

જાહલને કરાટે સિવાય ડાન્સ અને સ્કેટિંગનો પણ શો છે. તે માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે કરાટે-જિમ્નાસ્ટિક્સના ક્લાસમાં જોડાઈ હતી

જાહલ કનાળા અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીમાં ભણે છે

આત્મસુરક્ષા માટે પણ કરાટે, કુંગ-ફૂ, જુડો, કિક બોક્સિંગ સહિત અન્ય સેંકડો માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો