IAS બનવાની ઈચ્છા, પણ પછી લાગ્યો એક્ટિંગનો ચશ્કો
ટીવી કોમર્શિયલની દુનિયામાં યામી ગૌતમની એક અલગ ઓળખ છે
અભિનેત્રી યામી ગૌતમ આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહી છે
યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશમાં 28 નવેમ્બર 1988માં થયો હતો
તેણીનો ઉછેર ચંદીગઢમાં થયો છે અને તેણીના પિતા ફિલ્મ ડિરેક્ટર છે
સ્કૂલિંગ બાદ યામીએ લૉમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું
યામી ગૌતમે શરુઆતમાં IAS અધિકારી બનવાનું સપનું જોયુ હતું
20 વર્ષની ઉંમરમાં યામીએ ફિલ્મોમાં જવાનું મન બનાવ્યુ અને મુંબઈ જતી રહી
ટીવી શો 'ચાંદ કે પાર ચલો'થી એક્ટિંગની દુનિયામાં તેનો પહેલો પગ મુક્યો હતો
2009માં ફિલ્મ ડેબ્યૂ કર્યુ હતુ પરંતુ, 2012 બાદ તેણીને બોલિવૂડમાં સફળતા મળી
યામી ગૌતમે ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધરની સાથે 4 જૂન 2021એ લગ્ન કર્યા હતાં
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો