થાઇલેન્ડમાં Priya Prakash varrierનો હોટ લુક

વિંક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સાઉથ સિનેમાનું જાણીતું નામ છે

તેની એક્ટિંગ અને એક્સપ્રેશન્સ બધા જ અદ્ભુત હોય છે

આંખ મારવાથી ફેમસ બનેલી અભિનેત્રીએ થાઈલેન્ડમાં પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે

પ્રિયાના સ્ટનિંગ અને બોલ્ડ લુક અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે

હવે તેણે થાઈલેન્ડથી પોતાનો બોલ્ડ લુક શેર કર્યો છે

તેનો સિઝલિંગ અવતાર બધાને પસંદ આવી રહ્યો છે

તેણે દરિયા કિનારે પાણીની વચ્ચે બિકીનીમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે

પ્રિયા પ્રકાશની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા એકે લખ્યું, 'તું આટલી સુંદર કેમ છે?

લોકો તેની આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો