પત્ની હતી લેબર રૂમમાં અને ગર્લફ્રેન્ડ સાથે બીઝી હતો એક્ટર

એક સમય હતો જ્યારે નવાઝુદ્દીનનું લગ્ન જીવન તૂટવા પર આવી ગયું હતુ

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ અભિનેતા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા

નવાઝુદ્દીનની પત્નીએ કહ્યું કે જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેના પતિનું અફેર કોઈ અન્ય સાથે ચાલી રહ્યું હતું

જ્યારે તે હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી ત્યારે અભિનેતા બીજી સ્ત્રી સાથે પ્રેમલીલા કરી રહ્યો હતો

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ ફરિયાદ નોંધાવી અને અભિનેતા પર બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો

તેણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હતુ કે, તેના એક નહીં પરંતુ અનેક યુવતીઓ સાથે સંબંધ હતા

આરોપ લગાવતા, આલિયાએ 2020 માં નવાઝને છૂટાછેડાની માંગ સાથે કાનૂની નોટિસ મોકલી હતી

આલિયા અને નવાઝુદ્દીન એકબીજાને 2003થી ઓળખતા હતા

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો