Urfi Javed એ શર્ટ પહેરી લગાવ્યું માત્ર એક બટન!

ઉર્ફી જાવેદે ફરી એકવાર તેની બોલ્ડ સ્ટાઈલથી ઈન્ટરનેટનો પારો ઊંચો કર્યો

ઉર્ફી 'બિગ બોસ'ના ઘરમાં કંઈ ખાસ કરી શકી ન હતી, પરંતુ તેના ડ્રેસિંગ સેન્સને કારણે લોકોની નજરમાં

ઉર્ફી જાવેદે કંઈક નવું કરવા બેકલેસ ડ્રેસ સ્ટાઈલમાં શર્ટ પહેર્યો, અને માત્ર એક બટન લગાવ્યું

ઉર્ફીએ આ વીડિયો શેર કરતાની સાથે જ લોકો ટોણા મારવા લાગ્યા

સોશિયલ મીડિયા યુઝર્સે ન માત્ર ઉર્ફી પર અભદ્ર ટિપ્પણીઓ કરી પરંતુ તેના માતા-પિતાને પણ નિશાન બનાવ્યા

ઉર્ફીને 'બેશરમ' કહેવાથી માંડીને ધરતીની સૌથી મૂર્ખ મહિલા પણ કહી

ઉર્ફી જાવેદ વાંકડિયા પીળા વાળમાં પીળા રંગના શર્ટમાં સુંદર ફૂલો સાથે રમતી જોવા મળે છે

એક યુઝરે લખ્યું 'બેશર્મ વુમન ઈન ધ વર્લ્ડ', તો બીજાએ માતા-પિતાના સંસ્કાર પર ઉઠાવ્યા સવાલ

ઉર્ફી જાવેદે કહ્યું હતુ કે, 'મે અનેક વખત કાસ્ટિંગ કાઉચનો અનુભવ કર્યો છે'

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો