ઉર્ફી જાવેદે બતાવ્યો સૌથી બોલ્ડ લુક

ફેશન આઈકોન ઉર્ફી જાવેદના લેટેસ્ટ લુકની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે

આવી સ્થિતિમાં ઉર્ફી પણ પોતાના ફેન્સને ખુશ કરવા માટે ઘણી મહેનત કરે છે

ઉર્ફીએ નવો ડ્રેસ તૈયાર કરી તેનો લેટેસ્ટ લુક ફેન્સની સાથે શેર કર્યો છે જે થોડી જ મિનિટોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે

ઉર્ફી જાવેદના આ લુકની વાત કરીએ તો એક્ટ્રેસ તેમાં બ્લુ કલરની બ્રાલેટ અને નીચે આખો ખુલ્લો સ્કર્ટ લુક આપીને ગાઉન ડ્રેસ તૈયાર કર્યું છે

ઉર્ફીએ પોતાના આ લુકને હાઈ હીલ્સ અને ગ્લવ્સની સાથે કમ્પ્લિટ કર્યો છે

થોડા દિવસ પહેલા તે તૂટેલા દિલ વાળું ટોપ પહેરીને નીકળી હતી

ઉર્ફી તેના કામ કરતા તો વધુ કોન્ટ્રોવર્સીના કારણે જાણીતી છે

તેના બોલ્ડ લુક્સ જોઇને લોકો માથુ પકડી લે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો