Upcoming 10 દિવસમાં રિલીઝ થનારી films and series
ઘણી રસપ્રદ વેબ સિરીઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર માટે લાઇનમાં છે
જેમાં 'પુષ્પા', 'ડિટેક્ટીવ બુમરાહ' અને 'યે કાલી કાલી આંખે'નો સમાવેશ
ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ-પાર્ટ 1' એમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દી ભાષામાં 14 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે
વેબ સિરીઝ 'ડિટેક્ટીવ બૂમરાહ' 21 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે
સિરીઝ 'હ્યુમન' 14 જાન્યુઆરી, 2022 ના રોજ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે
'યે કાલી કાલી આંખે' નેટફ્લિક્સ પર 14 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે
અમેરિકન ટીવી સિરીઝની આ ત્રીજી સીઝન 14 જાન્યુઆરી, 2022ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે
આ રિયાલિટી ટીવી શોની બે સફળ સિઝન પછી હવે ત્રીજી સિઝન 19 જાન્યુઆરી 2022ના રોજ Netflix પર રિલીઝ થશે
વેબ સિરીઝ 'ઓઝાર્ક' ozark ની ચોથી અને અંતિમ સિઝન 21 જાન્યુઆરીના રોજ Netflix પર રિલીઝ થઈ રહી
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો