સલમાનના શોમાં પોર્ન સ્ટાર લાવશે 'ગરમાવો'?
હાલ સોશિયલ મીડિયા પર મિયા ખલીફાને લઈને વાયરલ થઈ રહી છે
જેમાં દાવો કરવામાં આવે છે કે તેણી બિગ બોસ હાઉસમાં એન્ટર થવાની છે
કહેવામાં આવી રહ્યુ છે કે તેણી બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ તરીકે આવશે
જોકે, આ વાતની મિયા કે બિગ બોસ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી
લોકોનું કહેવું છે કે, બિગ બોસના મેકર્સ સતત તેણીનો સંપર્ક કરવામાં લાગેલા છે
આ પહેલા પણ બિગ બોસમાં મિયાની એન્ટ્રી વિશે અફવા ઉડી હતી
આ અફવા સાથે મિયા ખલીફાની એક જૂની ટ્વિટ પણ વાયરલ થઈ રહી છે
જેમાં મિયા ખલીફાએ આ ખબર અંગે સાફ ઈન્કાર કર્યો હતો
જોકે, હવે આ ખબરમાં કેટલું સત્ય છે તે તો બિગ બોસ હાઉસમાં જ ખબર પડશે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો