શનિવારે સવારે શોના સેટ પર મેકઅપ રૂમમાં તુનિષા શર્માની લાશ લટકતી મળી હતી.

SAB ટીવીની ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવતી હતી.

15 વર્ષની ઉંમરે તુનિષાએ ટીવી શો ‘ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

પહેલાં તુનિષા ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુભાનલ્લાહ જેવી સિરિયલોમાં જોવા મળી હતી.

તુનિષાએ 5 કલાક પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘જે પોતાના ઝુનૂનથી પ્રેરિત હોય છે, તેઓ થોભતા નથી’.

તુનિષાની આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

તુનિષાએ સલમાન ખાન અને કેટરીના કેફ જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યુ છે

હાલ પોલીસે હત્યા અને આત્મહત્યા બંને એન્ગલથી તપાસ શરૂ કરી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો