બીજા પતિ સાથે ખુશ જોવા મળી Nusrat Jahan

લેટેસ્ટ તસવીરોમાં નુસરત ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

જોકે, તેનો આ અવતાર જોઈને કેટલાક યુઝર્સ તેને સો કોલ્ડ મુસ્લિમ હોવાનું જણાવી રહ્યા છે

જો કે, મોટાભાગના લોકો તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે

માંગમાં સિંદૂર, ગળામાં બંધ હાર, કપાળ પર બિંદી અને ખુલ્લા વાળમાં નુસરત સુંદર લાગી રહી છે

તસવીરમાં અભિનેત્રી તેના પતિ યશદાસ ગુપ્તા સાથે પોઝ આપતી જોઈ શકાય છે

જોકે, નુસરતે આ બંનેના લગ્ન ક્યારે થયા તે અંગે કોઈ પોસ્ટ કરી નથી

અભિનેત્રી એક બાળકની માતા પણ છે પરંતુ તેની ઝલક ભાગ્યે જ જોવા મળે છે

નુસરતે પહેલા નિખિલ જૈન નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો