Raju Srivastavaની પ્રેયર મીટમાં પહોંચ્યા સ્ટાર્સ

રાજુ શ્રીવાસ્તવની યાદમાં આજે તેમના પરિવારે મુંબઈમાં પ્રેયર મીટ રાખી છે

રાજુ શ્રીવાસ્તવની પ્રેયર મીટમાં નીલ નિતિન મુકેશ પોતાના પિતા નિતિન મુકેશની સાથે પહોંચ્યો હતો

કીકૂ શારદા પણ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવની પ્રેયર મીટમાં સામેલ થયા

સિંગર સુખવિંદર સિંહ પણ રાજુ શ્રીવાસ્તની પ્રેયર મીટમાં સામેલ થવા માટે પહોંચ્યા

કવિ અને તારક મહેકા કા ઉલ્ટા ચશ્માના જૂના તારક મહેતા શૈલેષ લોઢા પણ રાજુની પ્રેયર મીટમાં પહોંચ્યા

કપિલ શર્મા અને ભારતી પણ રાજુ શ્રીવાસ્તને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

જોની લિવરે પણ કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તને ઈસ્કોન મંદિર પહોંચી શ્રદ્ધાંજલિ આપી

સુગંધા મિશ્રા પતિ સંકેત ભોંસલેની સાથે રાજુ શ્રીવાસ્તવની પ્રેયર મીટમાં સામેલ થઈ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો