રુબિનાએ વેસ્ટર્ન ડ્રેસમાં લગાવ્યો દેશી તડકો

રુબિના દિલેક ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ છે 

તેણી ફેમસ રિયાલિટી શો બિગબોસની વિનર પણ છે

રુબિનાએ આ પહેલા 'ખતરો કે ખિલાડી'માં પણ ભાગ લીધો હતો

હાલ રુબિના 'નચ બલિયે'માં પોતાના ડાન્સ મુવ્સથી ધમાલ મચાવી રહી છે

રુબિના પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડેયેલી રહે છે

રુબિનાએ હાલ પોતાના લેટેસ્ટ ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે

જેમાં રુબિનાએ શાનદાર વ્હાઈટ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પહેરેલો છે

રુબિનાએ 'નચ બલિયે' માટે આ લુક કેરી કર્યો હતો

ફેન્સને રુબિનાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યા છે 

રુબિનાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે 'સૂરતથી વધારે સિરતને નિહારો'

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો