વધુ એક અભિનેત્રીએ કરી આત્મહત્યા, ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે

જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 વર્ષની અભિનેત્રીનું મોત થઈ ગયું છે

આ સમાચારથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ આઘાતમાં છે

જે અભિનેત્રીના મૃત્યુની વાત કહેવામાં આવી રહી છે તેને ઈન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર માનવામાં આવી રહી છે

ફિલ્મ 'વૈધા'ની સાઉથ અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે

પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે

દીપાની લાશ તેના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી

તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો