ટપ્પુની પત્ની યાદ છે? હવે લાગે છે આટલી હોટ

એક રમુજી ટ્વિસ્ટમાં, મેકર્સ સીરિયલમાં ટપ્પુના ટીના સાથેના લગ્ન લઈને આવ્યા હતા

ટપ્પુના બાળ લગ્ન જેની સાથે થયા હતા તે ટીના આજે ઘણી મોટી થઇ ગઇ છે

હવે તે નાની છોકરી ઘણી મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર દેખાવા લાગી છે

આજના યુગમાં આ બાળ કલાકારોને ઓળખવા મુશ્કેલ બની ગયા છે

આ બાળ કલાકારોમાં નાની બાળકી ટીનાનું પાત્ર ભજવનાર નુપુર ભટ્ટનું નામ પણ સામેલ છે

થોડા વર્ષો પહેલા નુપુર ભટ્ટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની યુવાન પત્નીનો રોલ કર્યો હતો

નુપુર ભટ્ટનો જન્મ 1999માં થયો હતો અને આજે તે 23 વર્ષની છે

ટીનાનું પાત્ર ભજવીને તે ખૂબ જ પ્રખ્યાત થઇ ગઇ હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો