તાપસી પન્નુ રિપોર્ટર પર ગુસ્સે થઈ

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ એક વખત ફરીથી મીડિયા પર ગુસ્સે થઈ

આ વખતે તાપસી પન્નુ એક રિપોર્ટર પર ગુસ્સે થઈ છે

એક્ટ્રેસના ગુસ્સાનું કારણ રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલો એક સવાલ છે

જેને સાંભળી તાપસી પન્નુ ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ

તાપસીને ફિલ્મ 'દોબારા'ને મળેલા નેગેટિવ રિવ્યૂ અંગે સવાલ કરવામાં આવ્યો હતો

સવાલ સાંભળીને તપાસીએ કહ્યું હતું કે કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નથી?

તેણે ગુસ્સામાં કહ્યું હતું, 'તમે સવાલ પૂછતા પહેલાં હોમવર્ક કરો

તાપસીનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે તાપસીને એરોગન્ટ કહી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો