સની લિયોનીના પિન્ક લુક પર ફેન્સ થયા ફિદા

સની સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે

તેણી અવારનવાર પોતાના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે

સની લિયોનીએ એકવાર ફરી પોતોનો લેટેસ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યો છે

આ લુકમાં સનીએ પિન્ક કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળી રહી છે

સની અલગ-અલગ જગ્યાએથી કેમેરા સામે કાતિલ પોઝ આપી રહી છે

સનીના આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે

ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને સનીના આ લુકના વખાણ કરી રહ્યા છે

સનીએ ફોટો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે 'પિન્કી ડે'

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો