માલદિવ્સમાં સની લિયોનીનો કહેર

અભિનેત્રી સની લિયોને તેના માલદીવ વેકેશનની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આમાં તે પિંક ફ્લોરલ બિકીનીમાં જોવા મળી શકે છે

તસવીરોમાં તે દરિયા કિનારે રેતીમાં સૂતેલી જોઈ શકાય છે

સિનેમા જગતમાં એક અલગ જ ઓળખ બનાવનાર અભિનેત્રી સની લિયોને આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે

અને હવે તે ફિલ્મોથી દૂર પરિવાર સાથે રજાઓ ગાળવા માલદીવ ગઈ છે

જ્યાંથી એક્ટ્રેસે સિઝલિંગ બોલ્ડ અવતાર બતાવ્યો છે

સની લિયોન માલદીવમાં છે અને પતિ ડેનિયલ સાથે તેના જીવનની સુંદર ક્ષણો વિતાવી રહી છે

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે તેણે બિકીની સાથે કાળા ચશ્મામાં પોઝ આપ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો