sunny leone ની સંઘર્ષ કહાની

સની લિયોને બોલિવુડમાં ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી પરંતુ, તેનું અંગત જીવન સંઘર્ષોથી ભરેલુ હતું

સનીએ પોતાના કરિયરની શરૂઆત 19 વર્ષે પોર્ન ઈન્ડસ્ટ્રીથી કરી હતી

સની લિયોનીએ એક સમયે પૈસા માટે વહેલી સવારે પેપર વેંચવાનું કામ કરવું પડતું હતું

સની લિયોને બોયફ્રેન્ડ સાથે સંબંધ તૂટ્યા બાદ 2008માં કામ બંધ કર્યું

સની લિયોને 2011માં ડેનિયલ સાથે લગ્ન કર્યા

સની લિયોને 20011માં જ બિગ બોસ શો માટે આવી અને ભારતમાં વસી ગઈ

સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે

ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું

સની હારમોનિયમ ખુબ સારુ વગાડતી, બાળપણથી જ સનીને બોલિવૂડ ફિલ્મોનો ખુબજ શોખ હતો

પોર્ન ફિલ્મ વર્ચ્યુઅલ વિવિડ ગર્લ માટે સની લિયોનને એવીએમ એવોર્ડ પણ મળ્યો છે

વધુ સમાચાર જોવા અહીં Click કરો