કાન્સમાં બાર્બી ડોલ બની સની લિયોની

આ વર્ષ બોલિવૂડ માટે ખાસ છે કારણ કે આ વખતે ઘણી એક્ટ્રેસીસે કાન્સ પર ડેબ્યૂ કર્યુ છે, જેમાંથી એક સની લિયોની પણ છે.

સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

જેમાં તે સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને જોવા મળી રહી છે. 

સનીના નવા ફોટોઝ જોઇને ફેન્સ તેના લુક પર ક્રેઝી થતાં જોવા મળી રહ્યાં છે.

આ તસવીરોમાં તે ગ્રીન કલરના સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. 

આ ડ્રેસમાં સની દરિયા કિનારે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીરો સાથે સનીએ જણાવ્યું  કે કાન્સમાં ફર્સ્ટ ડે ઇન્ટરવ્યુ કરતાં પસાર થયો.

સનીએ આ ડ્રેસ પણ કાન્સ સાથે જોડાયેલા ઇન્ટરવ્યુ માટે જ પહેર્યો હતો.

 તેના રેડ કાર્પેટ ડ્રેસની તસવીરો આવવાની હજુ બાકી છે. સની લિયોનીની આ તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સની આ ગ્રીન ડ્રેસમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે, આ જ કારણ છે કે ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો