સનીએ બિકિનીમાં મચાવી સનસની

બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા સની સાઉથની ઘણી ભાષાઓની ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂકી છે

આ પહેલા તે તમિલ અને મલયાલમ મૂવીઝમાં કામ કરી ચૂકી છે

સનીની ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે અને તેને ચાહનાર વર્ગ મોટો છે

સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

હાલમાં તેણે બ્લુ બિકિનીમાં પોતાની તસવીરો શેર કરી છે

જેમાં તે સુપર હોટ લાગી રહી છે. આ તસવીરો તેના ફેન્સને પસંદ આવી રહી છે

આ તસવીરો પર અત્યાર સુધીમાં હજારો લાઇક્સ આવી ચુકી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો