જાણો સની લિયોને કેમ તેની બિકિનીને કહ્યું Thanks?

સની લિયોને તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા 

તેણે લખ્યું કે બિકીનીના કારણે મારા હાથ અને ખભા બળતા બચી ગયા

સની લિયોન તેના માલદીવ વેકેશનને ખૂબ એન્જોય કરી રહી છે.

સનીને તેની બિકીની ડિઝાઇન ખૂબ પસંદ આવી છે

સની આ પહેલા પણ તેના બીચના હોટ ફોટો શેર કરી ચૂકી છે

અગાઉ શેર કરેલા ફોટા સાથે પણ સનીએ તેની બિકીનીને થેન્ક્સ કહ્યુ છે

સની વેકેશનમાં કલરફુલ ડિઝાઈનની બિકીની પહેરી રહી છે

સની લિયોનની આ તસવીરો તેના ફેન્સનું ખાસ ધ્યાન ખેંચી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો