Sunny Leone એ માલદીવ્સથી બ્લૂ મોનોકનીમાં શેર કર્યા હોટ ફોટો

સનીનો દરેક અંદાજ હોટ અને બ્યૂટીફૂલ હોય છે કે,  ઉફફ... જરૂર નીકળે છે

સની લીયોની માલદિવ્સમાં છે અને પોતાના વેકેશનની સુંદર તસવીરો શેર કરી

સની માલદિવ્સના દરિયા કિનારે બ્લૂ મોનોકનીમાં સોશ્યલ મીડિયાનો પારો વધારી રહી

સનીની બ્લૂ શેડેડ મોનોકની પર ન્યોર ગ્રીન કલરનું બો પણ જોઇ શકાય છે

સની માલદીવ્સના સુંદર બીચ લોકેશન પર મોનોકની પહેરીને કિલર પોઝ આપી રહી

એક્ટ્રેસની મિલિયન ડોલર સ્માઇલ જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે તે માલદિવ્સમાં કેટલી મસ્તી કરી રહી

સની લીયોનીના લૂકની વાત કરીએ મોનોકની સાથે એક્ટ્રેસે ન્યૂડ મેકઅપ કર્યો છે

અભિનેત્રીના ફોટોઝને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે

સનીના ફોટો જોઈ ફેન્સ તેને હોટી, પ્રિન્સેસ જેવા નામ પણ આપી રહ્યા છે