સુમ્બુલના ફ્રેન્ડની ઘરમાં એન્ટ્રી પર ભડક્યા યૂઝર્સ

સુમ્બુલ તૌકીર શરૂઆતથી જ બિગ બોસમાં કન્ફ્યૂઝ જોવા મળી છે

તેની શરૂઆત સારી હતી, પરંતુ જ્યારથી તેણે શાલીન ભનોટ સાથે મિત્રતા કરી ત્યારથી શોમાં તેનું પોતાનું કોઈ સ્ટેન્ડ નથી

ગયા અઠવાડિયે જે ડ્રામા થયો હતો તે બધાએ જોયો હતો

પરંતુ હવે તેનો બેસ્ટ ફ્રેન્ડ ફહમાન તેને બચાવવા ઘરની અંદર આવ્યો છે

અને બસ આ જ વાત પર બિગ બોસના ફેન્સ ભડકી રહ્યા છે

વારંવાર સુમ્બુલની તેના પિતા સાથે વાત કરાવવામાં આવી રહી છે

આ સિવાય સલમાન ખાન પણ તેને ઘરમાં રહેવાની અને ટકવાની સલાહ આપતો જોવા મળ્યો હતો

અને હવે તેની મદદ કરવા તેના મિત્રની ઘરમાં એન્ટ્રી થઇ છે જે જોઇને ફેન્સ ગુસ્સે થયા છે

'તેઓ કહી રહ્યા છે આટલું બધુ કરવાની શું જરૂર છે સીધે સીધી સુમ્બુલને ટ્રોફી આપી દો'

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો