સૌંદર્યા શર્માનો સિઝલિંગ હોટ અવતાર 

સૌંદર્યા શર્મા તાજેતરમાં જ ટીવીના સૌથી કોન્ટ્રોવર્શિયલ શૉ બિગ બોસની સીઝન 16માંથી બહાર આવી છે.

સૌંદર્યા શર્માએ પોતાનું એકદમ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગી છે. 

લેટેસ્ટ ફોટોશૂટમાં સૌંદર્યા બ્લૂ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે.  તસવીરોમાં એક્ટ્રેસનો લુક જોઇને ફેન્સ પાણી-પાણી થઇ રહ્યાં છે.

આ ફોટોઝમાં એક્ટ્રેસનો અંદાજ જોઇને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. તસવીરોમાં સૌંદર્યા શર્માની એક એક અદા કાતિલ છે.


લાઇટ મેકઅપ અને ખૂબસૂરત જ્વેલરી સાથે સૌંદર્યા પોતાના હુસ્નનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. પોતાના આ લુકને એક્ટ્રેસે 'કશ્મકશ' કેપ્શન આપ્યું છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે એક્ટ્રેસ આટલા બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. તેની પહેલા પણ એક્ટ્રેસ ઘણા ગ્લેમરસ ફોટોશૂટ કરાવી ચુકી છે.

સૌંદર્યા શર્માએ એક્ટિંગ અને મોડલિંગમાં ઘણું કામ કર્યું છે. તેને વેબ સિરીઝ રક્તચલથી પોપ્યુલારિટી મળી હતી. 

સૌંદર્યા શર્માને તેની ફિલ્મ રાંચી ડાયરીઝ માટે પણ એવોર્ડ મળ્યો હતો.  તેમાં લીડ રોલ માટે તેને બેસ્ટ ડેબ્યુટન્ટનો એવોર્ડ મળ્યો હતો.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો