સોનમ કપૂરે કરાવ્યું બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ

સોનમ કપૂરે કહ્યું કે પ્રેગ્નન્સીમાં પણ સ્ટાઇલિશ દેખાઈ શકાય છે અને ફેશનેબલ કપડાં પહેરી શકાય છે 

ઓફ વ્હાઇટ કલરના સિઝલિંગ સાટિન ડ્રેસમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી છે

પ્રેગ્નન્સી જર્નીનો આનંદ માણી રહેલી સોનમે જન્મદિવસ પર મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું 

સોનમ કપૂર જ્યારથી ગર્ભવતી થઇ છે ત્યારથી તે મેટરનિટી ફેશન શૉ ઓફ કરી રહી છે 

સોનમ કપૂરનો આ ડ્રેસ પ્રખ્યાત ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે

ફેન્સે સોનમની આ તસવીરો પર વખાણ કરતાં તેને 'ક્વિન' કહી છે

સેલેબ્સે પણ સોનમના મેટરનિટી શૂટનાં વખાણ કરી રહ્યાં છે

આ તસવીર શેર કરી સોનમ અને આનંદે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી