શ્વેતા તિવારીનું અતિ બોલ્ડ ફોટોશૂટ
શ્વેતા તિવારીએ લેટેસ્ટ લુકમાં એવો કહેર મચાવ્યો છે કે ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે
તસવીરોમાં શ્વેતા તિવારીએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે
આ ડ્રેસ પહેરીને શ્વેતા કિલર પોઝ આપતી જોવા મળી હતી
તસવીરોમાં શ્વેતાએ બ્લેક કલરનો સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો છે
તસવીરોમાં અભિનેત્રીએ ખભા પરથી સ્ટ્રેપ નીચે ઉતારીને કિલર પોઝ આપ્યા છે
શ્વેતા તિવારી આ ડ્રેસ પહેરીને સોફા પર બેઠેલી જોવા મળી હતી
તેની તસવીરો પર લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે
તેની તસવીરો પર લોકો ખૂબ લાઇક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો