શ્વેતા તિવારીને ફ્રોકમાં જોઇને ફેન્સ બોલ્યા Yummy Mummy...

ફ્લોરલ આઉટફિટમાં શ્વેતા એક યંગ ગર્લ જેવી દેખાઈ રહી છે

તેને જોઇને બિલકુલ નથી લાગતું કે તે 40 વર્ષની ઉંમર વટાવી ચૂકી છે

તસવીરોમાં તેનું શરમાવવું અને હસતો ચહેરો જોઇને ફેન્સ તેના પર ફિદા થઇ ગયા

વિવિધ પોઝમાં શ્વેતા ચાહકોના હૃદયના ધબકારા વધારી રહી છે

ફોટોઝમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

 ચાહકો વારંવાર શ્વેતાના કર્વી ફિગર અને પાતળી કમરની પ્રશંસા કરી રહ્યા છે

તેને જોઈને એક યુઝરે લખ્યું, યમ્મી મમ્મી...

શ્વેતાની ઉંમર જાણે દિવસે ને દિવસે ઘટી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો