આ ઉંમરે પણ હોટ દેખાય છે Shweta Tiwari

કોલેજ જતી છોકરીઓ પણ શ્વેતા તિવારી પાસેથી ફેશનની પ્રેરણા લઈ શકે છે

તમે લૂઝ ટોપ અથવા શર્ટ અથવા બલૂન સ્ટાઈલ ટોપને હાઈ વેઈસ્ટ જીન્સ સાથે જોડી શકો છો

યંગ અને ફ્રેશ લુક માટે તમે શ્વેતા તિવારીની જેમ ડ્રેસ પસંદ કરી શકો છો

આ લુકને ખાસ બનાવવા માટે ડ્રેસનો મેચિંગ આઈ શેડો લગાવો

શ્વેેતા આ ઉંમરે પણ નવી આવેલી અભિનેત્રીઓને ટક્કર આપે છે

શ્વેતાની તસવીરો પર તેના ફેન્સ ખૂબ કોમેન્ટ્સ કરે છે

કેટલાક લોકો તો તેની દિકરી પલક તિવારીને પણ શ્વતા સાથે સરખાવી દે છે

પોતાને કઇ રીતે ફીટ રાખવું તે કોઇ શ્વેતા તિવારી પાસેથી શીખે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો