લાલ સાડીમાં શ્વેતા તિવારીનો રેડ હોટ લુક

શ્વેતા તિવારી તેના પ્રોજેક્ટ્સની સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

લગભગ દરરોજ એક્ટ્રેસના નવા નવા લુક્સ જોવા મળી રહ્યા છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.

આ તસવીરોમાં શ્વેતા તિવારીએ લાલ રંગની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્વેતા તિવારી સાડી પહેરીને દરેક ફોટામાં અલગ-અલગ પોઝ આપી રહી છે. જેમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે.

શ્વેતાએ સુંદર સિલ્વર કલરની જ્વેલરી સાથે લાલ સાડી પહેરી છે, જે એક્ટ્રેસના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે.

શ્વેતાના આ ફોટાને થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ મળી છે. સાથે જ ફેન્સ પણ કમેન્ટ કરીને એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે શ્વેતા તિવારી 42 વર્ષની છે પરંતુ તે હોટનેસમાં બોલિવૂડની દરેક એક્ટ્રેસને ટક્કર આપે છે.

શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ પર 4.2 મિલિયન લોકો ફોલો કરે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો