શિલ્પા શેટ્ટી
હાલ ફિલ્મોથી દૂર હોવા છતાં ડાન્સ અને ખૂબસુરતીથી સતત ચર્ચામાં રહે છે

શિલ્પા શેટ્ટીની ફિટનેસ યુવા અભિનેત્રીઓને પણ શરમાવે છે

શિલ્પા શેટ્ટીએ
વર્ષ 1993 માં બાઝીગર ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું

શિલ્પા શેટ્ટી 40@naughty હોટ લૂક

બ્લૂ વન પીસમાં શિલ્પા શેટ્ટીનો હોટ અંદાજ

શિલ્પા શેટ્ટીનો ફિટનેસ મંત્ર, યોગા અને ડાન્સ

શિલ્પા શેટ્ટી મોડલ તરીકે પણ જાણીતી છે

ફિલ્મ હોય કે રિયાલીટી શોનો મંચ, શિલ્પાનો ડાન્સ એટલે ડાન્સ...

પતિ રાજ કુન્દ્રાના વિવાદ વચ્ચે પણ શિલ્પાનો ચાહક વર્ગ અકબંધ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો