ટોપલેસ થઇને શનાયા કપૂરે કરાવ્યું નવું ફોટોશૂટ

શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી તસવીરો શેર કરી છે

તેની આ નવી ટોપલેસ તસવીરોએ ઇન્ટરનેટ પર તબાહી મચાવી દીધી છે

તસવીરોમાં આમ તો તે ડેનિમ જૈકટ-જીંસમાં જોવા મળી રહી છે

પરંતુ તેનો જૈકેટ પહેરવાનો અંદાજ એવો છે કે લોકો તસવીરોને વારંવાર જોવા મજબૂર થઇ રહ્યા છે

ફોટોમાં, ટોપલેસ શનાયા ઉંધુ જેકેટ પહેરીને તેના સ્વેગને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે

આ ટોપલેસ ફોટોશૂટમાં, શનાયા કપૂર જેકેટ સાથે એક સારો લુક મેળવવા સફળ રહી છે 

તસવીરોમાં વિખાયેલા વાળ અને ઢીલા કપડામાં તેની સુંદરતા જોવા જેવી લાગી રહી છે

તે જલ્દી જ કરણ જોહરની ફિલ્મ બેધડકમાં જોવા મળશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો