ગુસ્સામાં તારક મહેતા ફેમ શૈલેષ લોઢા!

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં વર્ષો સુધી તારક મહેતા બનીને લોકોને હસાવનાર શૈલેષ લોઢા નારાજ છે

હાલમાં જ શૈલેષ લોઢાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે શૈલેષ લોઢા ગુસ્સામાં છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને તેમને અલવિદા કહી દીધું છે

પ્રોડ્યુસર આસિત મોદી સાથે તેમનો થયેલો વિવાદ જગજાહેર છે

લેટેસ્ટ પોસ્ટમાં શૈલેષ લોઢાએ કોઈ વ્યક્તિ પર ગુસ્સો વ્યક્ત કર્યો હોય તેમ લાગે છે

સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે તેમણે અસિત મોદી પર બળાપો વ્યક્ત કર્યો છે

શૈલેષ લોઢાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કેપ્શન આપ્યું હતું, 'આજે નહીં તો કાલે, ઈશ્વર બધું જ જુએ છે.'

શૈલેષ લોઢાએ આ પોસ્ટમાં કોઈનું નામ તો લીધું નથી, પરંતુ સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે અસિત મોદીને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો