શહનાઝ ગીલે વેસ્ટકોટ અને પેન્ટમાં બતાવી અદાઓ

શહેનાઝ ગિલે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેમાં તે વેસ્ટ અને પેઇન્માં તેનો ગ્લેમરસ લુક બતાવી રહી છે

શહનાઝ ગીલે તેના અનોખા ડ્રેસથી નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે

હવે અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે

આ તસવીરો પર 11 કલાકમાં સાડા 6 લાખથી વધુ લાઈક્સ આવી હતી

શહનાઝ ગિલ હાલમાં જ સલમાન ખાનના સાળાની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી

આ પાર્ટીમાં પલક તિવારી, સલમાન ખાન, કંગના રનૌત અને અન્ય લોકોએ હાજરી આપી હતી

શહનાઝ ગિલને 'બિગ બોસ 13'થી લોકપ્રિયતા મળી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો