રિચા ચઢ્ઢા-અલી ફઝલનો રોયલ લૂક
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે
લાંબી રાહ જોયા બાદ બંને એકબીજાના બની ગયા છે
રિચા અને અલીએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની નવી તસવીરો શેર કરી છે
રિચા ચઢ્ઢા અને અલી ફઝલનો લખનઉ લગ્ન સમારોહ શાહી અવધિ શૈલીમાં યોજાયો હતો
બંનેએ સમારોહ માટે પરંપરાગત પોશાક પહેરવાનું પસંદ કર્યું
રિચા ચઢ્ઢાએ ઓફ વ્હાઈટ શરારા પહેર્યો હતો. તેણે હેવી જ્વેલરી સાથે પોતાનો લુક પૂરો કર્યો
અલી ફઝલે ગોલ્ડ પેનલ અને બેજ શેરવાની પહેરી છે
અબુ જાની અને સંદીપ ખોસલાએ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ માટે આ આઉટફિટ્સ ડિઝાઇન કર્યા હતા
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો