કેકેથી લતા મંગેશકર સુધી, આ 7 ગાયકો આપણાથી દૂર થઈ ગયા

આપણે બોલિવૂડથી લઈને ટીવી સુધીના અનેક સ્ટાર્સ ગુમાવ્યા

માત્ર 5 મહિનામાં સંગીત ઉદ્યોગના 7 સ્ટાર્સ ગુમાવ્યા

'પ્યાર કે પલ' અને 'યારોં' જેવા અનેક સુપરહિટ ગીતો આપનાર કેકેની અચાનક વિદાય 

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા

સંતૂર સંગીતકાર પંડિત શિવકુમાર શર્માનું  હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું

'નચેંગે સારી રાત' ફેમ તરસેમ સિંહ સૈની 29 એપ્રિલે નિધન

'ડિસ્કો કિંગ' તરીકે પ્રખ્યાત બપ્પી લાહિરીએ 69 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું

પ્લેબેક સિંગર અને ગિટારવાદક સંધ્યા મુખર્જીનું નિધન થયું હતું

ભારત રત્ન લતા મંગેશકરે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું