સામંથાની હાલત બગડી! ઇલાજ કરાવા જશે કોરિયા
તેલુગુ સ્ટાર વિશે એવા સમાચાર આવ્યા છે કે તે સારી સારવાર માટે દક્ષિણ કોરિયા જઈ રહી છે
જણાવી દઈએ કે, સામંથા હાલમાં જ માયોસાઈટિસની સારવાર માટે અમેરિકા ગઈ હતી
પરંતુ ત્યાં પણ તેની તબિયતમાં બહુ ફરક પડ્યો ન હતો
અને તે પછી તે ભારતમાં જ તેની સારવાર કરાવી રહી હતી
અહીં પણ તેમની હાલતમાં કોઈ સુધારો થયો નથી
એવા અહેવાલો છે કે તેની હાલત પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે સામંથાના માતા-પિતા તેને આયુર્વેદિક સારવાર માટે દક્ષિણ કોરિયા લઈ જવાના છે
એટલે કે સામંથા હવે થોડો સમય સાઉથ કોરિયામાં જ રહેશે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો