આ છે Paani Paani ગીતની સિંગર - સુંદર Photos
બાદશાહના ગીત 'પાની પાની'ના ભોજપુરી વર્ઝનની ગાયિકા રિની ચંદ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ
રિનીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે 'પાની પાની' ગીતની સફળતાની ઉજવણી કરી
સિંગરે કહ્યું - ગીતના રેકોર્ડિંગથી લઈને લોન્ચ પાર્ટી સુધી બધું જ અદ્ભુત, આશા કરતા વધારે મળ્યું
રિનીએ કહ્યું - મે આ પહેલા રાજસ્થાની-પંજાબી ગાયું, પણ યુપી-બિહારના લોકોનો પ્રેમ અલગ હતો
'બાદશાહનું ગીત પહેલાથી જ ખૂબ વાયરલ હતુ, પરંતુ મને રિક્રિએટ કરવાનો મોકો મળતા ખુબ એન્જોય કર્યું'
'આ ગીતમાં મને મોટા લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો'
'ભોજપુરીમાં બાદશાહે અવાજ આપ્યો, ખેસારીલાલ યાદવ મોટા સ્ટાર છે, તેમની સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો'
'બિગબોસ બાદ અક્ષરા સિંહે પણ મોટું વ્યક્તિત્વ ઉભુ કર્યું, હું તેની સાથે પણ સન્માન અનુભવું છુ'
'લોકોએ મને કહ્યું, મૂળ કરતા પણ સારો છે, હજુ લોકોના ફોન આવી રહ્યા, આગળ જે હશે તે શેર કરીશ'
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો