શર્ટના બટન ખોલી રિયા ચક્રવર્તીએ આપ્યા પોઝ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે

લેટેસ્ટ તસવીરોમાં રિયાનો અંદાજ ઘણો ગ્લેમરસ લાગી રહ્યો છે. ફોટોમાં તેની સુંદરતા જોઈ શકાય છે

રિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કુલ ચાર ફોટોઝ શેર કર્યા છે

જેમાં તે એક ખુરશી પર બેસીને અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

પોતાના સિઝલિંગ અને રિવીલિંગ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રિયાએ કેપ્શનમાં લખ્યું, 'સૂરજ તમારામાં પણ ચમકે છે'

ફોટોમાં લુકની વાત કરીએ તો રિયા મલ્ટી કલર ઓપન શર્ટમાં મેચિંગ કલરની ઈનવિયર પહેરેલી જોવા મળી રહી છે

મેસી પોની ટેલ અને હેંગિંગ ગોલ્ડ ઈયરિંગ પહેરીને તેણે પોતાના લુકને કમ્પ્લેટ કર્યો છે

રિયાની આ નવી તસવીરો અને ફોટો કેપ્શનને તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો