રિયા ચક્રવર્તી બ્લેક-ગોલ્ડન ડ્રેસમાં હુસ્નપરી જેવી લાગી રહી

રિયા હાલમાં જ ફેશન વીકમાં શો સ્ટોપર બની હતી

રિયાએ બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરતા જ ફેન્સ દિવાના થયા

રિયા ફોટોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

રિયા ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસે ડિઝાઇન કરેલા બ્લેક-કો-ઓર્ડ સેટ સાથે ઓફ-શોલ્ડર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી હતી

રિયાએ તેના આ કલેક્શનને કોન્ફીડન્સ અને એલિગન્સ સાથે રજૂ કર્યુ હતું

રિયાએ તેની ચાર્મ અને સિમ્પલ સ્માઇલ દ્વારા ઓડિયન્સ સહિત ફેન્સને પણ પોતાના દિવાના બનાવી દીધા હતા

રિયાને આ લુકમાં જોઈને ફેન્સ ખૂબ જ ખુશ, કર્યો કોમેન્ટોનો વરસાદ

રિયા ઇન્ડસ્ટ્રીમાં કમબેક સાથે પોતાની ફિટનેસ પર ઘણું કામ કરી રહી છે

રિયા છેલ્લે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ચેહરેમાં જોવા મળી હતી