ફ્રન્ટ ઓપન બ્લેઝરમાં જોવા મળી Radhika Madan

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા મદાને ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

રાધિકાનો આ લુક ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલનો છે

રાધિકાનો આ લુક ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલનો છે

નાના પડદાથી પોતાની કરિયરની શરૂઆત કરનારી રાધિકા મદાન આજે બોલિવૂડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતી રહી છે

રાધિકાનું નામ આજે ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસિસની લિસ્ટમાં સામેલ છે

રાધિકા મદાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના નવા નવા ફોટો શેર કરતી રહે છે

આ દરમિયાન રાધિકાએ ઈન્સ્ટા પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીર શેર કરી છે

 જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો