પ્રભાસ અને કૃતિ સેનન પહોંચ્યા અયોધ્યા

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'ની ટીમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા પહોંચી હતી

આ સમયગાળા દરમિયાન કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી છે

જેમાં બંને સ્ટાર્સ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી શકે છે

આ ખાસ અવસર પર અભિનેત્રી કૃતિ સેનન ખૂબ જ સુંદર પ્રિન્ટેડ ફ્રોક સૂટમાં જોવા મળી હતી

જ્યારે પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ સફેદ કલરના કુર્તા અને જીન્સમાં જોવા મળી રહ્યો છે

.પ્રભાસ અને કૃતિની ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર રામ નગરી અયોધ્યામાં 50 ફૂટ લાંબા પોસ્ટર સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું

ટીઝર રિલીઝ થતા પહેલા જ તેની આખી ટીમે ભગવાન રામના આશીર્વાદ લીધા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો