Popatlal છે કરોડોની સંપત્તિના માલિક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું લોકપ્રિય પાત્ર પોપટલાલ
જેને નિભાવનાર કલાકાર શ્યામ પાઠક ઘણી વાર ચર્ચામાં હોય છે
તેમની ફેન ફોલોઇંગ કમાલની છે અને તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવે છે
તેને લગ્નની જરાય ચિંતા નથી રિયલ લાઇફમાં તેમની પત્નિ અને 2 બાળકો પણ છે
તેઓ એક એપિસોડના 1 થી 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે
શ્યામ પાઠક કરોડોની સંપત્તિના માલિક છે
તેમની પાસે મર્સિડીઝ કાર અને એક આલિશાન બંગલો પણ છે
મેકર્સ હાલમાં તેમના લગ્ન પર એપિસોડ બનાવી TRP વધારવા માંગે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો